વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગો વધ્યા, હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટયો

Continues below advertisement

વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. ત્યારે સયાજી હોસ્પીટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે. હોસ્પીટલમાં જગ્યા ન હોવાના કારણે 37 જેટલા દર્દીઓને નીચે સૂવાડી સારવાર અપાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram