વડોદરાના પારૂલ આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં યુવકની આત્મહત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
પારુલ આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સમા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવક છોટાઉદેપુર હોવાનું અને પોતાના પરિવાર સાથે રહી પારુલ આયુર્વેદિક કોલેજમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો.
Continues below advertisement