Vadodara માં માસ્ક ન પહેરનારા યુવાઓને પોલીસે હાર પહેરાવ્યા, બાદમાં તાળીઓ વગાડી કર્યું સ્વાગત

Continues below advertisement

કોરોના ફેલાતો અટકે તે માટે સરકારે માસ્ક ન પહેરતાં લોકોને દંડ કરી રહી છે. પરંતુ આ દરમિયાન વડોદરામાં માસ્ક (Mask) વગર ફરતાં લોકોને અનોખી સજા કરવામાં આવી હતી. વડોદરામાં પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે માસ્ક વગર ફરતાં યુવાનોને અનોખી સજા કરી હતી. વોર્ડ નંબર 12ની ટીમે મકરપુરા (Makarpura) સુશેન સર્કલ પાસે  માસ્ક વગર ફરતાં યુવાનોને જાહેરમાં હાર પહેરાવી સ્વાગત કરી તાળીઓ વગાડી  અનોખી સજા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram