Afghanistan Update:અમેરિકા આવ્યું એક્શનમાં,કાબુલ વિસ્ફોટના માસ્ટર માઈન્ડને ઠાર કર્યાનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 11:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાન(Afghanistan)માં ISISના ઠેકાણા પર ડ્રોનથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. કાબુલ હુમલાના માસ્ટર માઈન્ડને ઠાર મરાયો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ અમેરિકા એક્શનમાં આવ્યું છે.