ફટાફટ: 150 ભારતીયો સાથે કાબુલથી ભારત પરત ફર્યું વાયુસેનાનું વિમાન, જુઓ મહત્વના ન્યૂઝ
Continues below advertisement
150 ભારતીયો સાથે કાબુલથી ભારત પરત ફર્યું વાયુસેનાનું વિમાન. અમેરિકની સેનાએ કાબુલ એરપોર્ટ ફરી ખોલવાની માહિતી આપી હતી. કાબુલમાં ફસાયેલા ભારતીયોએ સ્વદેશ પરત આવવા પીએમ મોઇ માંગ. અફઘાનિસ્તાન મામલે સવાલ કરાતા અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યો પોતાનો બચાવ.
Continues below advertisement
Tags :
Gujarati News Afghanistan India Aircraft Gujarat News President Kabul World News Air Force Joe Biden American ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Updates