અસ્મિતા વિશેષઃ ઉડતી કારની રેસ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ઉડતી કારની રેસની...અત્યારસુધી તમે અનેક કાર અને બાઈક રેસ જોઈ હશે.તેના રોમાંચને માણ્યો હશે..પણ હવે અફાટ આભમાં તૈયાર કરાઈ રહ્યો છે ઉડતી કાર માટેનો માર્ગ. જે હવાની સાથે ઝડપ પકડશે અને રફ્તારના નવા યુગને આગળ ધપાવશે.કેવી છે ઉડતી કારની આ નવી ટેકનોલોજી. કેવી રીતે તે કરશે કામ અને પહોંચશે પોતાના મુકામ.આધુનિક વાહન વ્યવહારનો નવો માર્ગ.
Continues below advertisement