અસ્મિતા વિશેષ: પાકિસ્તાનમાં ‘ગૃહયુદ્ધ’
Continues below advertisement
ચીનના કારણે પાકિસ્તાનમાં બાજવા વિરુદ્ધ બળવો ઉઠ્યો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત સેના સામે વિપક્ષોનું ગઠબંધન જોવા મળી રહ્યું છે. જે પાકિસ્તાનમાં સેના સામે બોલાવાની કોઈની હિંમત નહોતી ત્યાં અચાનક તેના વિરુદ્ધ રેલીઓ નિકળવા લાગી છે. 70 વર્ષ બાદ સેનાથી આઝાદીનો અવાજ ઉઠી રહ્યો છે. ચીનના વિરોધમાં મૌલાના બગાવત પર ઉતર્યા છે. જનતાનો ઈમરાન અને બાજવા પરથી ભરોસો ઉઠી ગયો છે.
Continues below advertisement