અસ્મિતા વિશેષઃ ક્વૉડ ચીનનો કડવો ઘૂંટ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ચીન સામે મેદાને પડેલા દુનિયાના ચાર શક્તિશાળી. જેમણે ચીનની સામે ચતુષ્કોણ બનાવી રાખ્યો છે.પીએમ મોદીએ વર્ચ્યુઅલી આમને-સામને બેસીને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્યક્ષની ક્વૉડ બેઠક કરી. બેઠકમાં ચીનને ઘેરવાની રણનીતિ ઘડાઈ સાથે ચીનના નાપાક ઈરાદાઓને કેવી રીતે ધ્વસ્ત કરવા તેનો પણ તખ્તો ઘડાયો.આખરે કેવી રીતે ક્વોડનો કડવો ઘૂંટ ચીનને ભારે પડશે તે જોઈએ
Continues below advertisement
Tags :
Asmita Visheshm Quadm China