અસ્મિતા વિશેષઃ અવકાશમાં આધિપત્યનો જંગ

અસ્મિતા વિશેષમાં વાત અંતરિક્ષમાં આધિપત્યની.અવકાશનો આ જંગ બીજા કોઈની વચ્ચે નહીં પણ ધરતી પરના સૌથી સૌથી અમીર એવા બે લોકોની વચ્ચે શરૂ થયો છે. એલન મસ્ક અને બેઝોસ. દુનિયાના આ એવા ધનકુબેર છે જે પોતાનું વર્ચસ્વ હવે અંતરિક્ષમાં જમાવવા માગે છે. ઈંટરનેટની દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માગે છે. શું છે અંતરિક્ષની લડાઈ તે આજે આપને બતાવીએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola