અસ્મિતા વિશેષ: ધરતીનો ધ્રુજારો, દરિયાનો દેકારો

Continues below advertisement

મેક્સિકોમાં 7.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ સાથે સુનામીનું પણ અલર્ટ અપાયું છે. ભૂકંપના આંચકા બાદ હવે સુનામીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. વર્ષ 2004માં સુનામીના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને બરબાદીનો નજારો જોયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram