ભારતીય મૂળની ભવ્યા લાલને બનાવાયા NASAના કાર્યકારી પ્રમુખ

Continues below advertisement
ભારતીય અમેરિકન ભવ્યા લાલને સોમવારે નાસા(NASA) દ્વારા અમેરિકન અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા નાસામાં પરિવર્તન સંબંધી સમીક્ષા દળના સભ્ય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram