વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી, જુઓ ક્યાં કેવી રીતે કરાયું નવા વર્ષનું સ્વાગત?
abp asmita
Updated at:
01 Jan 2022 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. જેમાં કોરોના મહામારીનો અંત આવે તેવી આશા લોકોએ સેવી હતી. દેશભરમાં ઉજવણી થઈ છે તો આ તરફ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં પણ ઉજવણી થઈ છે.