અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દ્કિની હત્યા, કંધારમાં ગોળી મારવામાં આવી
Continues below advertisement
અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભારતીય પત્રકાર દાનિશ સિદ્દ્કિની હત્યા કરાઇ હતી. કવરેજ માટે ગયેલા રોયટર્સના (Reuters) પત્રકાર દાનિશ સિદ્દ્કિની હત્યા કરાઇ છે. કંધારમાં (Kandahar) ગોળી મારી કરાઇ હતી હત્યા.
Continues below advertisement
Tags :
Afghanistan Gujarat News ABP ASMITA Journalist ABP Live ABP News Live Reuters Kandahar Danish Siddiqui