યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારો ભારે ચિંતામાં, જુઓ શું કહે છે પરિવારજનો?

Continues below advertisement

યુક્રેનમાં ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓના પરિવારજનોની ચિંતા વધી છે. સુરતની ધ્વનિ પટેલનો પરિવાર ભારે ચિંતામાં છે. પરિવારજનો સતત ભારત સરકારના સંપર્કમાં છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram