Farmers protest: બ્રિટનના 36 સાંસદોએ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં બ્રિટિશ સરકારને લખ્યો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને લઇને વૈશ્વિક પડઘા પડ્યા છે. બ્રિટનના 36 સાંસદોએ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં બ્રિટિશ સરકારને પત્ર લખ્યો છે. અગાઉ યુએનએ કહ્યું હતુ ંકે, શાંતિપૂર્ણ પ્રદર્શનને સરકારી પ્રશાસને અટકાવવું જોઇએ નહીં