લોકોમાં વિશ્વાસ જાગે તે માટે અમેરિકાના આ પૂર્વ રાષ્ટ્રપતિઓ લાઇવ લેશે કોરોના વેક્સિન
Continues below advertisement
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ અને બરાક ઓબામા સ્વૈચ્છિક ધોરણે કોરોનાની વેક્સિન લેશે. કોરોનાની રસીને લઇને લોકોમાં વિશ્વાસ બેસે તે માટે પૂર્વ રાષ્ટ્રતિઓ કેમેરા સામે જ કોરોનાની વેક્સિન લેશે.
Continues below advertisement