કોરોનાના નવા રૂપથી ઇટાલીમાં કેવી છે સ્થિતિ? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Continues below advertisement
બ્રિટન બાદ ઇટાલીમાં પણ કોરોનાના નવા પ્રકારનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. નવા સ્ટ્રેનથી બચવા ઇટાલીના અનેક શહેરોમાં સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇટાલીના લા ક્વિલા શહેરથી abp અસ્મિતાનવો ગ્રાઉન્ડ ઝીરો
Continues below advertisement