અમેરિકા અને કેનેડામાં ગરબાના તાલે ઝૂમ્યા ગુજરાતીઓ, જુઓ વીડિયો

Continues below advertisement

વિદેશોમાં આ નવરાત્રિએ ગરબા-દાંડિયાની ધૂમ જોવા મળી હતી. અમેરિકામાં નવરાત્રી પર્વ પર ગરબાના તાલે ગુજરાતીઓ  ઝૂમ્યા હતા. કોરોનાના કારણે ઘરમાં જ રમ્યા મા આધ્યશકિતના ગરબા રમ્યા હતા.  ઉપરાંત કેનેડામાં રહેતા ગુજરાતીઓએ પરંપરાગત પરિવેશમાં સજ્જ થઈ ગરબા-દાંડિયાની પરંપરાને આગળ વધારી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram