બ્રિટન, ફ્રાંસ સહિત કેટલા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો સ્ટ્રેન ? જુઓ વીડિયો

Continues below advertisement
બ્રિટન બાદ ફ્રાંસ અને જાપાનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાયો છે. WHOએ કહ્યું કે કોરોનાના નવો સ્ટ્રેન બ્રિટેન અને ફ્રાંસ સહિત યુરોપના 8 દેશોમાં જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના યુરોપના પ્રાદેશિક નિયામકે દાવો કર્યો કે કોરોનાનો નવો સ્ટ્રેન યુવા વર્ગમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જાપાનમાં કોરોનાના નવા સ્ટ્રેનની એંટ્રી થતા જાપાને બ્રિટનથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram