New Year 2020: ઑકલેન્ડમાં ભવ્ય આતશબાજી સાથે 2020નું કરાયું સ્વાગત, જુઓ વીડિયો

Continues below advertisement
ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડનો સમય ભારતથી લગભગ 7.30 કલાક આગળ છે. ત્યાં નવા વર્ષને વધાવવા શાનદાર આતશબાજી કરવામાં આવી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram