Pakistan Attack | ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલામાં 24 સુરક્ષાકર્મીઓના મોત, જુઓ અહેવાલ
abp asmita
Updated at:
12 Dec 2023 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPakistan| પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધી 24 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. હજુ પણ આ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકાઓ સેવાઈ રહી છે.