યુવતીએ ઘૂંટણીએ બેસી જાહેરમાં યુવકને કર્યો પ્રપોઝ, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 12:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનની જાણીતી લાહોર યૂનિવર્સિટી હાલમાં પોતાના એક આદેશને કારણે ચર્ચામાં છે. હાલમાં જ યૂનિવર્સિટી કેમ્પસમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થીને પ્રપોઝ કરે છે. આ વીડિયો માત્ર પાકિસ્તાન જ નહીં પણ ભારતમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.