ગ્લાસગોમાં COP-26 શિખર સમ્મેલનમાં PM મોદીનું સંબોધન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Nov 2021 10:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લાસગોમાં COP-26 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ છે. તેમણે કહ્યું કે, ભારતે પોતાના કર્તવ્યમાં કોઈ કસર બાકી રાખી નથી. ભારતે LED અભિયાન ચલાવ્યું છે.