અમેરિકામાં બરફના ભયાનક તોફાનથી 14 રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકામાં બરફના ભયાનક તોફાનથી 14 રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અમેરિકાના ઉત્તર પૂર્વના 14 રાજ્યો બરફના તોફાન ગેઇલથી પ્રભાવિત છે. ગેઇલ નામના તોફાનથી બે ફૂટ જેટલી ભારે હિમવર્ષા થઇ હતી. અલગ અલગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.