ફટાફટ: જળવાયુ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે ખતરારૂપ હોવાનું કહ્યું
abp asmita
Updated at:
02 Nov 2021 08:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજળવાયું મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે ખતરાની ઘંટી. રાજ્યમાં કોરોનાના 20 કરતા વધુ કેસ નોંધાયા. 28 દર્દીઓ કોરોના મુક્ત છે. રાજ્યમાં વેક્સિનેશન 6 કરોડને પર પાર થયું. બાકીના 7 જિલ્લાઓમાં સર્વેની કામગીરી થઇ પૂર્ણ, કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સોંપશે રિપોર્ટ.