રશિયાએ યુક્રેન પરના ઓપરેશનની ઓપરેશન z નામ આપ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી છે. અને આ ઓપરેશનની "ઓપરેશન z" નામ આપ્યું છે. યુક્રેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વણસતી સ્થિતિ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પત્રકાર પરિષદ. ગુજરાતી વિદ્યાર્થીઓ મામલે વ્યક્ત કરી ચિંતા. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર ચિંતિત હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. યુક્રેન-રશિયામાં જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ અટવાયા છે. વિદેશથી ભારત લાવવા માટે સરકાર તમામ પ્રયતન કરી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram