રશિયા-યૂક્રેન યુદ્ધ અપડેટઃ રશિયાએ યૂક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી કર્યો હુમલો
abp asmita
Updated at:
20 Mar 2022 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે યુક્રેનના ઘણા શહેરો તબાહ થયા છે. એવામાં રશિયાએ યૂક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કર્યો છે. રશિયાએ યૂક્રેન વિરુદ્ધ પહેલી વખત મહાવિનાશક મિસાઈલનો ઉપયોગ કર્યો છે.