રશિયા-યુક્રેન જંગ અપડેટઃ NATO દેશોના મૌન અંગે યુક્રેનના રાષ્ટ્રપતિનો આક્રોશ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ આક્રમક બનતા અમેરિકા સતર્ક થયું છે. અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.NATO દેશોના નેતાઓના મૌન પર યુક્રેનના રાષ્ટ્રપતિએ આક્રોશ વ્યક્ત કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram