દુબઈ એક્સપોમાં ઈન્ડિયન પેવેલિયનના સ્ટેજ પર આ ગુજરાતી ગાયક કલાકારે કરી સરપ્રાઈઝ એન્ટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 09:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈમાં આયોજીત એક્સપો 2020માં ઈન્ડિયન પેવેલિયનના સ્ટેજ પર કલાકાર કિર્તીદાન ગઢવી સરપ્રાઈઝ એન્ટ્રી કરી ઉપસ્થિત લોકોના દિલ જીત્યા છે. તેમણે તેમના ગીતથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.