USAની સરકારે લાખો બેકલોગ ગ્રીનકાર્ડ ઈસ્યુ કરવાની તૈયારી કરી શરૂ
abp asmita
Updated at:
31 Oct 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાની સરકારે લાખો બેકલોગ ગ્રીનકાર્ડ ઈસ્યુ કરવાની તૈયારી શરૂઆત કરી છે. બાઈડને ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમિગ્રેશન સિસ્ટમમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. આ બિલને અમેરિકાના બન્ને ગૃહે મંજૂરીની જરૂર છે.