TOP 10: અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ ફરી એકવાર તાલિબાનનો કબજો, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ ફરી એક વાર પર તાલિબાને કબજો કર્યો છે. આતંકીઓનો સામનો કરવાની જગ્યાએ અફઘાનિસ્તાનની સેનાએ સરેન્ડર કર્યુ છે. તાલિબાનના કબજા બાદ અહીંયા નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ છે. મુલ્લા ઉમરનું નામ સૌથી આગળ છે.