યુક્રેન-રશિયા મહાયુદ્ધઃ ખારકીવ પર રશિયન હુમલા થયા તેજ, રશિયાએ શું આપી ધમકી?
abp asmita
Updated at:
02 Mar 2022 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનના ખારકીવ શહેર પર રશિયાએ હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનના કીવ, ખેરસોન અને ખારકીવમાં ભારે નુકસાન થયું છે. આ રશિયન હુમલામાં ચાર લોકોના મોત થયા છે. આ સાથે રશિયાએ ફરી એક વખત પરમાણુ યુદ્ધની ધમકી આપી છે.