અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવી બાઇડેન બન્યા 46મા રાષ્ટ્રપતિ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનની ભવ્ય જીત થઇ હતી. બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વપ્ન રોળાયું હતું. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે. બાઈડેનને 279 ઈલેક્ટોરલ વોટ મળ્યા તો ડોનાલ્ડ ટ્રંપને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા. છ વખત સેનેટર રહી ચૂકેલા બાયડન 2008થી 2016 દરમિયાન બે વખત ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે