જો બાઇડને સત્તા સંભાળતા ટ્રમ્પ સરકારના 17 નિર્ણયો ઉલટાવી દીધા હતા
Continues below advertisement
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સત્તા સંભાળતા ટ્રમ્પ સરકારના 17 નિર્ણયો ઉલટાવી દીધા હતા. બાઇડનના નિર્ણયથી પાંચ લાખ ભારતીયોનો ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો છે.
Continues below advertisement