ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાની 57 બેઠક પર મતદાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાની 57 બેઠક પર મતદાન, રશિયાએ આપી પરમાણુ યુદ્ધની ધમકી. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું દુનિયા જોશે   પરમાણુ વિનાશ. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું ગુજરાતનું 2022-23નું બજેટ. રાજ્ય સરકાર લઘુતમ ભાવ સાથે કરશે ઘઉંની ખરીદી. ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. પક્ષે જાહેર કર્યું વહીપ. ફરજીયાત હાજરી મુદ્દે જાહેર કરાયું વહીપ. પ્રદેશ કોંગ્રેસ પર જીતુ વાઘાણીના વાર. કોંગ્રેસ હંમેશા નકારાત્મક જ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram