અફઘાનિસ્તાનમાં શું છે પરિસ્થિતિ, જુઓ અત્યાર સુધીનું તમામ અપડેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 07:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. અહીંયા કાબુલ એરપોર્ટ પર અમેરિકન સૈનિકોના ફાયરિંગમાં 5ના મોત થયા છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઈટ સ્થગિત કરાઈ છે.