યોગ ભગાવે રોગ: યોગથી કોરોનાની આડઅસરોને કરો દૂર
Continues below advertisement
યોગ ભગાવે રોગ: યોગ શરીરને સ્વસ્થ બનાવે છે. દરરોજ યોગ કરવાથી કોરોનાથી થડી આડઅસરો પણ દૂર થાય છે. યોગથી બીપીમાં રાહત મળે છે. પ્રાણાયામ કરવાથી ફાયદો. પાલભાતિથી પાચનતંત્રને ફાયદો થાય છે. અનુલોમ-વિલોમથી માનસિક વિકાસ થાય છે. સો રોગોની દવા પ્રાણાયામ છે. યોગથી દરેક રોગનું સમાધાન થાય છે. રોગોની એકમાત્ર ઔષધ યોગ છે.
Continues below advertisement