સુરતમાં હાર્દિકની મુક્તિની માંગ સાથે હજારો પાટીદારોએ ભાજપને થથરાવે તેવી કાઢી રેલી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2017 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ હાર્દિક પટેલ છેલ્લા એક અઠવાડિયાથી જેલમાં બંધ છે, ત્યારે પાટીદારોમાં હાર્દિકને મુક્ત કરવાની માંગ બુલંદ થઈ છે. આજે સુરતમાં હજારોની સંખ્યામાં પાટીદારો ગણેશ વિસર્જનમાં ઉમટી પડ્યા હતા અને હાર્દિકને મુક્ત કરવાની માંગ કરી હતી. પાટીદારો સફેટ ટોપી સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કેટલાક લોકોએ તો હાર્દિકના મોહરા પણ પહેર્યા હતા.