જેતપુરમાં હાર્દિક પટેલનો વિરોધઃ સમર્થકો ધોકા લઇને નીકળ્યા, હાર્દિકે ગણાવ્યા ભાજપના માણસો

Continues below advertisement
જેતપુરઃ આજે હાર્દિક પટેલનો જેતપુરમાં વિરોધ થયો હતો. વિરોધી જૂથે હાર્દિક પટેલ મુર્દાબાદના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન અન્ય એક જૂથ ધોકા લઈને હાર્દિકના સમર્થનમાં નીકળ્યું હતું. આ અંગે હાર્દિક પટેલ સાથે વાત કરતાં હથિયાર સાથે નીકળેલા લોકો તેના સમર્થકો ન હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram