રતલામમાં ભાજપે કર્યો SRKની ‘રઈસ’નો વિરોધ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન દરમિયાન જીવલેણ હાદસો થયો હતો. આ ઘટનાની જાણકારી શાહરૂખને મળી ત્યાં સુધીમાં ટ્રેન મધ્યપ્રદેશના રતલામમાંથી પસાર થઇ ગઇ હતી. મુંબઇ અને ગુજરાતના અન્ય સ્ટેશનની જેમ અહીં રતલામમાં પણ સેંકડો લોકો સ્ટેશન પર પહોંચ્યા હતા. જો કે અહીં તેના પ્રશંસકો નહીં પરંતુ રઇસ ફિલ્મનો વિરોધ કરવા લોકો પહોંચ્યા હતા. ટ્રેનમાંથી શાહરૂખ તો બહાર ન આવ્યા પરંતુ ટ્રેન પહોંચી ત્યારે શાહરૂખનો વિરોધ કાળા ઝંડા ફરકાવી કરાયો હતો. સાથે જ શાહરૂખ અને તેના ફિલ્મના વિરોધમાં જબરદસ્ત સુત્રોચ્ચાર પણ થયો. વિરોધ કરવા એકઠાં થયેલા ભારતીય યુવા મોર્ચાના અનેક કાર્યકર્તાઓએ સ્પષ્ટ કરી કે રઈસની ફિલ્મમાં પાકિસ્તાની કલાકારને સ્થાન અપાયુ છે. ત્યારે રઈસની ફિલ્મ રિલિઝ થતાં સમયે આ જ રીતે વિરોધ કરાશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram