લગ્નના વરઘોડામાં મન મૂકીને નાચ્યા પોલીસ, વીડિયો વાયરલ

Continues below advertisement
લગ્નના વરઘોડામાં નાચી રહેલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયો રાજસ્થાનનો હોવાની ચર્ચા છે. પોલીસના લગ્ન સમારંભમાં બધા જ પોલીસ વર્દીમાં છે અને વરરાજા પોતે પણ વર્દીમાં છે. વરઘોડામાં પોલીસ મન મૂકીને નાચી રહ્યા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram