રાજકોટમાં કિંજલ દવેના 'ચાર ચાર બંગડી' પર ઝૂમી હજારો યુવતીઓ, વીડિયો જોઇ થઈ જશો ખૂશ

Continues below advertisement
રાજકોટના રેસકોર્સ મેદાનમાં રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહમાં બુધવારે રાતે ગુજરાતી સિંગર કિંજલ દવેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. 'ચાર-ચાર બંગડીવાળી' ગીતથી ગુજરાતીઓમાં જબરદસ્ત પોપ્યુલર થઇ ગયેલી કિંજલ દવેને સાંભળવા માટે એ લેવલ પર લોકો ઉમટી પડ્યા હતા કે ઓડિયન્સને કન્ટ્રોલ કરવા માટે પોલીસ બોલાવવી પડી હતી.    
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram