રમત રમતમાં માસૂમ બાળકના માથામાં ફસાઇ ગયો ઘડો, ફાયરબ્રિગેડે કેવી રીતે કાઢ્યો? જુઓ વીડિયો
Continues below advertisement
કેરળમાં એક બાળકના માથામાં ઘડો ફસાઇ ગયો હતો. બાળકના માથામાં રમત રમતમાં ઘડો ફસાઇ ગયો હતો. આ અંગે મલપ્પુરમ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેમણે ભારે જહેમત પછી બાળકના માથા પરથી ઘડો દૂર કર્યો હતો. જુઓ વીડિયો
Continues below advertisement