IPL Auctions 2021: હરાજીમાં ગુજરાતના કયા 17 ક્રિકેટરોનો કરાયો સમાવેશ ? જુઓ વીડિયો

Continues below advertisement
આઈપીએલની આગામી સીઝન  માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે ત્યારે આ હરાજી માટે BCCIએ જે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી છે તેમાંથી 17 ખેલાડીઓ ગુજરાતના છે અને આ 17 ખેલાડીઓમાંથી 9 ખેલાડી એકલા વડોદરાના છે. જીસીએ, ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેલાડીઓને હરાજીમાં સ્થાન મળ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram