IND Vs AUS | World Cup 2023 | ભારતની મેચ માટે દેશભરમાં ઠેર ઠેર હવન અને પુજા, જુઓ વીડિયોમાં
Continues below advertisement
IND Vs AUS ની મેચને લઈને દેશભરમાં પ્રાર્થના થઈ રહી છે. આજના અંત્યત મહત્વના દિવસ માટે ભારતની જીત માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે.
Continues below advertisement