IPLમાં અત્યાર સુધીમાં આ ક્રિકેટરો લઇ ચૂક્યા છે હેટ્રીક, એક નામ સાંભળીને નહી થાય વિશ્વાસ
Continues below advertisement
9 એપ્રિલથી ઇન્ડિયન પ્રિમિયર લીગની 2021મી સીઝનની શરૂઆત થવા જઇ રહી છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આઇપીએલમાં બેટ્સમેનોની બોલબોલા હોય છે પરંતુ એવા પણ બોલરો છે જેમણે પોતાની ધારદાર બોલિંગથી બેટ્સમેનોને ધૂળ ચાટતા કરી દીધા છે. આશ્વર્યની વાત એ છે કે રોહિત શર્મા બેટ્સમેન હોવા છતાં તેણે પણ આઇપીએલમાં હેટ્રીક ઝડપી છે. વીડિયોમાં જોઇશું આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી કેટલા બોલરોએ હેટ્રિક લીધી છે.
Continues below advertisement