ભરુચઃ ટેન્કરે ટક્કર મારતાં કાર ભળભળ સળગી, બે જીવતા ભૂંજાયા, જુઓ વીડિયો

Continues below advertisement
ભરુચઃ વાલિયા નજીક કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ કારમાં આગ લાગતાં બે લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કેમિકલ ટેન્કર હોવાના કારણે રસ્તો બંધ કરાવાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram