જૂનાગઢઃ માતાના મઢે દર્શન કરી પરત ફરતાં પરિવારને નડ્યો અકસ્માત, બે મહિલાઓના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જૂનાગઢઃ કેશોદના બાયપાસ રોડ પર કારનો અકસ્માત સર્જાયો છે. કાર ચાલકને નીંદર આવી જતા કાર રોડ પરથી કાર નીચે ખાબકતા બે મહિલાના મોત થયા હતા. જ્યારે બેને ઈજા થતાં ૧૦૮ મારફત કેશોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ઉનાથી માતાના મઢ દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો.