બેટ્સમેને ફટકારેલો શોટ સીધો બોલરના માથા પર વાગતા જ ઢળી પડ્યો બોલર લ્યૂક ફ્લેચર, જુઓ Video
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એજબેસ્ટનના મેદાન પર શનિવારે બર્મિંઘમના બેટ્સમેન સેમ હેનનો આક્રમશ શોટ સીધો નોટિંઘમશાયરના બોલર લ્યૂક ફ્લેચરના માથા પર ટકરાયો, બોલ ટકરાતા જ તે પિચ પર ઢળી પડ્યો. જોકે લ્યૂક ભાગ્યશાળી રહ્યા કે તેમનો જીવ નગયો. એક દિવસ હોસ્ટિપલમાં રાખ્યા બાદ તેને રજા આપવામાં આવી છે.