ચોળાની દાળના અદ્ભુત ફાયદા તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે તેને તમામ કઠોળનો રાજા કહેવામાં આવે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે તેમાં વિટામિન A અને B મળી આવે છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે સ્નાયુ મજબુત કરવામાં મદદ કરે છે